HOW IT WORKS

Anokhi Reet પર Outfit કેવી રીતે લિસ્ટ કરશો?

અનોખી રીત એવા લોકોને જોડે છે જેમની પાસે પરંપરાગત પોશાક છે અને જેમને તેની જરૂર છે — તમારા પોતાના શહેરમાં, તમારી પોતાની કિંમતે, 0% કમિશન સાથે.

1

એપ ડાઉનલોડ કરો

App Store અથવા Play Store પરથી Anokhi Reet એપ ડાઉનલોડ કરો.

2

WhatsApp થી લોગિન કરો

જરૂરી તમામ માહિતી ભરો અને તમારો WhatsApp નંબર દાખલ કરીને Login કરો.

3

પ્રોડક્ટ ઉમેરો

My Products વિભાગમાં જઈ Add Product પર ક્લિક કરો. ત્યારબાદ પ્રોડક્ટના ફોટા અપલોડ કરો અને જરૂરી તમામ વિગતો ભરો.

4

રિવ્યૂ માટે સબમિટ કરો

બધી માહિતી ભર્યા પછી Submit for Review પર ક્લિક કરો. ત્યારબાદ Review સંબંધિત માહિતી માટે તમારા WhatsApp Messages ચેક કરતા રહો.

5

પ્રોડક્ટ લાઈવ

તમારી પ્રોડક્ટ Approved થયા પછી તે પ્લેટફોર્મ પર Live થશે અને તેની જાણ તમને WhatsApp દ્વારા કરવામાં આવશે.

6

પ્રોડક્ટ ફીચર થશે

તમારી પ્રોડક્ટ Anokhi Reet Website, Mobile App અને Instagram Page પર દર્શાવવામાં આવશે.

7

ઇન્ક્વાયરી મેળવો

તમારી પ્રોડક્ટ માટે કોઈ Booking Inquiry આવશે તો તેની જાણ તમને એપમાં Notification અને Message દ્વારા તરત જ મળશે.

વધુ સારા અનુભવ માટે, અત્યારે જ એપ ડાઉનલોડ કરો

iOS અને Android પર ઉપલબ્ધ છે